________________
૧૪
અવલોકનથી જણાયું કે એમનામાં કવિત્વ અને વકતૃત્વ. આ બે પ્રકારની અજોડ શતિઓ વિધમાન હેવી જોઈએ. આ વૃત્તિમાં પ્રસંગવશાત કેટલીક કથાઓ લખવામાં આવી છે તેમાં તેમનું પાંડિત્ય અને પ્રાકૃતા - સૂચક ચમત્કારિક પંકિતઓ સ્થાન સ્થાન પર મળે છે. શુગાલ (શિયાળ)
અને સર્ષપુછ દ્રષ્ટાન્ત જેવા બાળપ્રિય લૌકિક આભાણકોને પણ કેવી. મનેરમ અને સુંદર રીતે પવો તથા આલંકારિક વાક્યો દ્વારા ગુચ્યાં છે, જેને જોતાં સહદયનું હૃદય ચકિત થઈ જાય છે. ઈચ્છા તે થાય છે કે અહીં જરા વિસ્તાર સાથે ઉપર્યુક્ત વૃત્તિમાંથી પાંડિત્ય નિદર્શક યોગ્ય અવતરણ ઉદ્ધત કરું, પરંતુ આ નાની સરખી પુસ્તિકાની મેટી ભુમિકા લખી એના કદને વધારવું એટલે નાના માથા પર મોટી પાઘડી રાખવા જેવું અસંગત લાગશે એ ભયથી એ લેભ જતે કરે પડે છે.
ગ્રન્થમાં આચાર્ય મહારાજે સિદ્ધસેન દિવાકર અને પરમહંત મહાકવિ ધનપાલની કથાઓ લખી છે જેમાં એમની કંઈક એતિહાસિક પ્રિયતા પણ દૃષ્ટિગોચર થાય છે. જે સમાજમાં પારસમરિક એકતા અને સમાનતાને વ્યવહાર જોઈએ આ વાતનું પણ એમણે સ્પષ્ટ વિધાન કર્યું છે જે વર્તમાન જૈન સમાજને “સર્વાધિક રીત્યા મનન–અનુકરણ યોગ્ય છે. આ વિષય ઉપર “સાધર્મિક વાત્સલ્ય” વાળા પ્રકરણમાં તેમણે કહ્યું છે કે જૈન ધર્મનું અનુવર્તન કરવાવાળા સર્વ મનુષ્યએ પરસ્પર સંપૂર્ણ બધુભાવે અને સમાન વ્યવહારથી વર્તવું જોઈએ. પછી ભલેને કઈ દેશ અથવા કઈ જાતિમાં કેમ ન ઉત્પન્ન થયે હેય, જે કઈ માણસ નવકાર મંત્રનું સ્મરણ કરે છે, તે જન છે અન્ય જેનને બધુ છે માટે એના સાથે કોઈ પણું પ્રકારનો - ભેદ ભાવ ન રાખવો જોઈએ, વૈર વિરોધ પણ ન કરવો જોઈએ. ધાર્મિક એકતાની દૃષ્ટિએ આ વિચાર કેટલા ઉદાર અને અનુકરણીય છે સાધર્મિક વાત્સલ્યના વિષયમાં શ્રીજિનકુશલરિજીનું વિધાન આ છે
"तथा स्वपुत्र-मित्र कलत्रादि बन्धुभ्योऽपि साधर्मिकेषु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com