________________
Shri Mahavir Jain Aradhana Kendra
enda
www.kobatirth.org
w
.kobairthorg
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharyash
सहरसाहिअदिते । निययमणा. इअणंते, पडिवन्नो सरणमरिहंते ।२१॥
અતિ અદ્દભુત ગુણવાળા, અને પિતાના યશરૂપ ચંદ્રવડે સર્વ દિશાઓના અંતને શોભાવ્યા છે એવા શાશ્વત અનાદિ અનંત-એવા અરિહંતનું શરણ મેં અંગીકાર કર્યું છે. ૨૧
उज्झियजरमरणाणं, समतदु. रकत्तसत्तसरणाणं । तिहुअणजणसुहयाणं, अरिहंताणं नमो ताणा२२॥ - જેમણે જરા અને મરણ તજ્યાં છે, બધા દુઃખથી પીડાએલા પ્રાણીઓને જે શરણ ભૂત છે, અને ત્રણ જગતના લેકને જે સુખ આપનારા છે એવા તે અરિહને મારે નમસ્કાર છે. ૨૨
१ पहासिन.
For Private And Personal Use Only