Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ પુણ્યપ્રકાશનું સ્તવન. સકળ સિદ્ધિદાયક સદા, વીસે જિનરાય, સદ્દગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલાતણે, નંદન ગુણ ગંભીર શાસનનાયક જગ જ, વર્ધમાન વડવીર, ૨ એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણું, પૂછે ગૌતમસ્વામી ૩ મુકિતમારગ આરાધીએ કહે કિણ પરે અરિહંત સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત.૪ અતિચાર આળોઈએ, વ્રત ધારીએ ગુરૂ શાખ, જીવ ખમા સયળ જે, યોનિ ચોરાશી લાખ. ૫ વિધિ વળી સરાવિએ, પાપસ્થાનક અઢાર; ચાર મશરણ નિત્ય અનુસરેનિદેદુરિત આચાર શુભકરણી અનુમોદીએ ભાવ ભલે મન આણ; અણુસણુ અવસર આદરી "નવપદ જપ સુજાણ શુભ ગતિ આરાધનતણું, એ છે દસ અધિકાર ચિત્ત આણને આદર, જેમ પામે ભવ પાર ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168