Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 143
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભકિત પરભાવના કરીએ, પ્રાસ ૬ સંઘ ચૈત્ય પ્રાસાદતણે જે, અવર્ણવાદ મન લેખો, દ્રવ્ય દેવકો જે વિણસાડ, વિણસંતે ઉવેખ્યું રે. પ્રાઇસ ૭ ઈત્યાદિક વિપરીત પણાથી, સમ કિત ખંડયું જેહ, આ ભવપરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા. ૦૮ પ્રાણી ચારિત્ર ચિત્ત આણી, પંચ સમિતિ ત્રણ ગુપ્ત વિરોધી, આઠે પ્રવચનમાય; સાધુ તણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાયરે. પ્રા. ચા૯ શ્રાવકને ધર્મ સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. સ. ૧૦ ઈત્યાદિક વિ૫રીતપણાથી, ચારિત્ર ડોહેવું જેહ; આ ભવ પરભવ વળીરે ભભવ, મિચ્છામિદુક્કડં તેહરે. પ્રા. ચા. ૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે જે શકિત શકતે મેં; મન વચ્ચે કાયા વિરજ, નવિ ફેરવીઉં ભગતેરે પ્રાચા. ૧૨ તપ વિરજ આચાર એ પરે, વિવિધ વિરાવ્યાં જેહ; આ ભવ પરભવ વળીરે ભભવ મિચ્છા મિદુક્કડ તેહરે, પ્રા. ચા. ૧૩ વળીય વિશેષ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168