Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ૪. વ્રત લેઇ વિસારીયાંજી, વળી ભાગ્યાં પચ્ચખાણું; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણું રે–જિનĐ. પ ત્રણ ઢાળે આડે હેજી, àાયા અતિચાર; શિવગતિ આાધન તણેાજો, એ પહેલે અધિકારરે-જિનજી; મિચ્છામિદુક્કડ આજ, ૬ ઢાળ ૪ થી. ( સાહેલડીજીએ દેશી. ) પંચ મહાવ્રત આદરા સાહેલડીરે, અથવા હત્યા વ્રત ખાર તા; યથાશાકત વ્રત આદરી સાહેલડીર, પાળા નિરતિચાર તા. ૧. વ્રત લીધાં સંભારીએ સા॰ હૈડે ધરીએ વિચાર તા; શિવગતિ આરાધનતણા સા॰ એ બીજો અધિકાર તે. ૨. જીવ સર્વ મમાવીએ સા ચેનિ ચેારાશી લાખ તે; મન શુધ્ધે કરી ખામણાં સા॰ કઇશું રાષ ન રાખુ તા. ૩ સર્વાં મિત્ર કરી ચિંતવા સા૦ કાઇ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરા સા॰ કીજે જન્મ પવિત્ર તા. ૪. સ્વામી સુધ ખમાવીએ સાથે જે ઉપની અપ્રીત તા; સજ્જન કુટુંબ કરી ખામણાં સા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168