Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 145
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ આથીયાંએ. ૧૦ અળશી ને એરંડા, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ. ૧૧ ઘાલી કાલુ માંહે, પીલી મેલડી; કંદમૂળ ફળ વેચીયાંએ. ૧૨ એમ એકેંદ્રિય જીવ, હણ્યા હણા વીયા; હતાં જે અનુમાદિયાએ ૧૩ આ ભવ પરભવ જેહ, વળીય ભવાભવે; તે મુજ મિચ્છામિદુક્કડ એ ૧૪ ક્રમી સરમીયા કીડા, ગાડર ગડાલા; Jઅળ પુરા ને અલસીયાંએ. ૧૫ વાળા જળા ચુડેલ, વિચળીત રસતણા; વળી અથાણા પ્રમુખનાંએ. ૧૬ એમ એઇંદ્રિ જીવ, જેડ મે દુહવ્યા; તે મુજ મિચ્છામિદુક્કડ એ. ૧૭ ઉધેલી, જી લીખ, માંકડ મ’કેાડા, ચાંચડ કીડી કથુઆએ. ૧૮ ગંધી દીધેલ, કાનખજીરી; ગીંગાડા ધનેરીયાંએ. ૧૯ એમ તે ઇંદ્રિય જીવ,જેહુ મે' દુહવ્યાં; તે મુજ મિચ્છામિદુક્કડ ંએ, ૨૦ માંખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કસારી કાલિયાવડાએ. ૨૧ ઢીંક્રષ્ણુ વિષ્ણુ તીડ, ભમરાભમરીયે; કેાતાંબગ ખડમાંકડીએ ૨૨ એમ ચારદ્રિય જીવ, જેઠુ મે કહ્રવ્યા, મુજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168