Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧% ચારિત્ર કેરા, અતિચાર આઈએ વીર જણે સર વયણ સુણીને, પાપ મેલા સવી જોઈએરેપ્રા. ચા. ૧૪
કાળ ૨ જી. ( પામી સુગુરૂ પસાય-એ દેશી ) પૃથ્વી પાણું તેલ, વાયુ વનસ્પતી, એ પાંચે થાવર કહાએ ૧ કરી કરસણ આરંભ ખેત્ર જે બેડીયાં, કુવા તળાવ ખણાયાએ રઘર આરંભ અનેક ટાંકા ભુઈરાં, મેડી માળ ચણાવીઆએ ૩ લીંપણ શું પણ કાજ, એણુરે પરપરે પૃથ્વીકાય વિરાધીયારે. ૪ ધેયણ નાહવું પાણી, ઝીલણ અપકાય, છતિ ધેતિ કરી દુહવ્યાએ. ૫ ભાઠીગર કુંભાર, લોહ સુવનગરા, ભાડભુંજા લાહા લાગરાએ. ૬ તાપણ શેકણુ કાજ; વસ્ત્ર નિખારણ રંગણ, રાંધન રસવતીએ. ૭ એણી પરે કર્માદાન, પરે પરે કેલવી તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતી; પાન ફલ ફળ ચુંટીયાએ. ૯ પૃહક પાપડી શાક સેકયાં સુકવ્યાં; છેલ્લાં છુંદ્યાં
For Private And Personal Use Only

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168