________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને દુર્ગતિના કારણભૂત અઢાર પાપથાનકાના
ત્યાગ કર.
જે ચાત્રીશ અતિશય ચુત છે અને જેમણે કેવળજ્ઞાનથી પરમાર્થને જાણ્યા છે અને દેવતા એ જેમનું સમાવસરણ રચ્યું છે, એવા અર્હતાનું મને શરણ હાજો.
જે આઠ કર્મોથી મુકત છે, જેમની માઠ મહા પ્રતિહાર્યે એ શેાભા કરી છે અને આઠ પ્રકારના મદના સ્થાનકેાથી જે રહિત છે, તે અહુતાનુ મને શરણ હાજો,
સંસારરૂપી ક્ષેત્રમાં જેમને ફરી ઉગવાનુ નથી, ભાવ શત્રુઓને નાશ કરવાથી અરિહંત બન્યા છે. અને જે ત્રણ જગતને પૂજનીય છે તે અહુ તાનુ મને શરણ હાજો.
ભયંકર દુ:ખરૂપી લાખા લહરીઓથી દુ:ખે કરી તરી શકાય એવા સ’સારસમુદ્ર જે તરી ગયા છે, અને જેઓને સિદ્ધિસુખ મળ્યું છે તે સિદ્ધોનું મને શરણુ હા. ૨૬ થી ૩૫
તપરૂપી સુગરથી જેમણે ભારે કમરૂપી
For Private And Personal Use Only