SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧% ચારિત્ર કેરા, અતિચાર આઈએ વીર જણે સર વયણ સુણીને, પાપ મેલા સવી જોઈએરેપ્રા. ચા. ૧૪ કાળ ૨ જી. ( પામી સુગુરૂ પસાય-એ દેશી ) પૃથ્વી પાણું તેલ, વાયુ વનસ્પતી, એ પાંચે થાવર કહાએ ૧ કરી કરસણ આરંભ ખેત્ર જે બેડીયાં, કુવા તળાવ ખણાયાએ રઘર આરંભ અનેક ટાંકા ભુઈરાં, મેડી માળ ચણાવીઆએ ૩ લીંપણ શું પણ કાજ, એણુરે પરપરે પૃથ્વીકાય વિરાધીયારે. ૪ ધેયણ નાહવું પાણી, ઝીલણ અપકાય, છતિ ધેતિ કરી દુહવ્યાએ. ૫ ભાઠીગર કુંભાર, લોહ સુવનગરા, ભાડભુંજા લાહા લાગરાએ. ૬ તાપણ શેકણુ કાજ; વસ્ત્ર નિખારણ રંગણ, રાંધન રસવતીએ. ૭ એણી પરે કર્માદાન, પરે પરે કેલવી તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતી; પાન ફલ ફળ ચુંટીયાએ. ૯ પૃહક પાપડી શાક સેકયાં સુકવ્યાં; છેલ્લાં છુંદ્યાં For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy