Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
એ જિનશાસન રીતિ તા. ૫ મીએ ને ખમાવીએ સા॰ એહુ જ ધનુ' સાર તા; શિવગતિ આરાધનતણે. સા॰ એ ત્રીજો અધિકાર તા. ૬ મૃષાવાદ હિંસા ચારી સા॰ ધનમુર્છા મૈથુન તે!; ક્રાય માન માયા તૃષ્ણા સા॰ પ્રેમ દ્વેષ વૈશૂન્ય તે. છ નિંદા કલહુ ન કીજીએ સા કુડા ન દીજે આળ તે; રતિ રતિ મિથ્યા તજો સા॰ માયા મે'હુજંજાળ તા. ૮ ત્રિવિધ ત્રિવિધ વાસરાવિએ સા॰ પાપસ્થાન અઢાર તા; શિવગતિ આરાધનતોા સા॰ એ ચેાથા અધિકાર તા. ૯.
ઢાળ ૫ મી.
( હવે નિસુણા દ્ધાં આવીયા—એ દેશી. ) જનમ જરા મરણે કરી એ, આ સ ંસાર અસાર તા; કર્યાં કમ` સહુ અનુભવે એ, કઇ ન રાખણહાર તા. ૧ શરણુ એક રિર્હુતનું એ, શરણુ સિદ્ધ ભગવંત તા; શરણુ ધમ શ્રી જૈનના એ, સાધુ શરણુ ગુણવત તા. ૨ અવર માહ વિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર
For Private And Personal Use Only

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168