SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ એ જિનશાસન રીતિ તા. ૫ મીએ ને ખમાવીએ સા॰ એહુ જ ધનુ' સાર તા; શિવગતિ આરાધનતણે. સા॰ એ ત્રીજો અધિકાર તા. ૬ મૃષાવાદ હિંસા ચારી સા॰ ધનમુર્છા મૈથુન તે!; ક્રાય માન માયા તૃષ્ણા સા॰ પ્રેમ દ્વેષ વૈશૂન્ય તે. છ નિંદા કલહુ ન કીજીએ સા કુડા ન દીજે આળ તે; રતિ રતિ મિથ્યા તજો સા॰ માયા મે'હુજંજાળ તા. ૮ ત્રિવિધ ત્રિવિધ વાસરાવિએ સા॰ પાપસ્થાન અઢાર તા; શિવગતિ આરાધનતોા સા॰ એ ચેાથા અધિકાર તા. ૯. ઢાળ ૫ મી. ( હવે નિસુણા દ્ધાં આવીયા—એ દેશી. ) જનમ જરા મરણે કરી એ, આ સ ંસાર અસાર તા; કર્યાં કમ` સહુ અનુભવે એ, કઇ ન રાખણહાર તા. ૧ શરણુ એક રિર્હુતનું એ, શરણુ સિદ્ધ ભગવંત તા; શરણુ ધમ શ્રી જૈનના એ, સાધુ શરણુ ગુણવત તા. ૨ અવર માહ વિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy