SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Y તા; શિવગતિ રાષનતછેૢા એ, એ પાંચમા ઋષિકાર તા. ૩ આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્મ કઇ લાખ તા; આત્મા સાખે તે નિદ્રીએ એ, પડિમિય ગુરૂસાખ તા. ૪ મિથ્યામતિ વતોવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તા. ૫ ઘડયાં ઘડાવ્યાં જે ઘણાંએ, ઘરટી હળ ડુથિસ્માર તે; ભવ ભવ મેઢી મૂકીયાંએ, કરતાં જીવસહાર તા. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તા; જનમાંતર પાહાત્યા પછી એ, કેણે ન કીધી સાર તા. ૭ આ ભવ પરભવ જે કર્યાં એ, એમ અધિકરણુ અનેક તે; ત્રિવિધે ત્રિવિધ વાસરાવીએ, આણી હૃદય વિવેક તા. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરેા પરિહાર તા, શિવગતિઆરાધન તણે! એ, એ છઠ્ઠો અધિકાર તા ૯. ઢાળ ૬ ટી. આવે તું જોપને જીવડા~~~એ દેશી. ) ધન ધન તે દિન માહરા, છતાં કીધે. ધમ; દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત ક For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy