Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરા ૧ શત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર. જુગતે જિનવર પૂછયા, વળી પિખ્યાં પાત્ર. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીર્ણહર જિન ચિત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે બેત્ર, ધન ૩ પડિક્કમણું સુપર કર્યા અનુકંપા દાન સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુમાન. ધન ૪ ધર્મ કાજ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણે, એ સાતમે અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતાભાવે ભાવિએ, એ આતમારામ, ધન૬ સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હૈય; કર્મ આપ જે આચર્યા, ભેગવીએ સેય, ધન ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણુ પુન્ય કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ, ધન, ૮ ભાવ ભલી ધરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધનતણે એ, આઠમે અધિકાર. ધન ૯.
ઢાળ ૭ મી. (રેવતગિરિ હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણએ દેશી.)
હવે અવસર જાણું, કરી સલખણુ સાર;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168