Book Title: Chausaranadi Aradhana Sangraha Sutra
Author(s): Saubhagyachand Khimchand
Publisher: Saubhagyachand Khimchand

View full book text
Previous | Next

Page 154
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ વિલાસ એ નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્યપ્રકાશ એ. ૫. પુન્યપ્રકાશનું સ્તવન સંપૂર્ણ શ્રી પર્યન્તારાધના. માં મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. હે ભગવાન! હવે અવસરને ઉચિત ફર માવે. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે છે. ૧ અતિચારને આવવા જોઈએ, વ્રત ઉચ્ચરવા જોઈએ, જેને ક્ષમા આપવી જોઈએ અને ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વસરાવવાં જોઈએ. ૨ ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ, દુષ્કૃત (પાપ) ની નિંદા કરવી જોઈએ અને સારા કામેની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષિને નમસ્કાર કરવા જોઈએ. ૩ જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168