________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kalas
इहभविषमन्नभविअं, मिच्छतपवत्तणं जमहिगरणं । जिणपव. यणपडिकुठं, दुई गरिहामि तं पावं
આ ભવમાં કરેલું અને પરભવમાં કરેલું મિથ્યાત્વના પ્રવર્તાનરૂપ જે અધિકરણ, જિનશાસનમાં નિષેધેલું એવું તે દુષ્ટ પાપ તેને હું ગહું છું, એટલે ગુરૂની સાક્ષીએ બિંદુ છું. ૫૦
मिच्छत्ततमंधेणं, अरिहंताइसु अवन्नवयणं जं। अन्नाणेण विरइअं, इन्हि गरिहामि तं पावं ॥५१॥
મિથ્યાત્વરૂપ અંધારાએ–બંધ થએલાએ અરિહંતાદિકમાં જે અવર્ણવાદ અજ્ઞાને કરીને વિશેષ કર્યો હોય તે પાપને હમણું હું ગહું છુંનિંદુ છું ૫૧.
For Private And Personal Use Only