________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तिविहं भणंति मरणं, बालाणं बालपंडियाणंचा तइयं पंडियमरणं, जं केवलियो अणुमैरंति ॥ ३५॥
મરણ ત્રણ પ્રકારનાં હોય છે. બાળમરણ, બાળપંડિત મરણ અને ત્રીજું પંડિત મરણકે २३जी भगवान पामे छे. 34
जे पुण अहमईया, पयलियसन्ना य वकभावा य । असमा. हिणा मरंति, न हु ते आराहगा भणिया ॥३६॥
વળી જે આઠ મદવાળા છે તે, તથા નાશ પામી છે બુદ્ધિ જેમની એવા, અને વકપણને ધારણ કરનાર છે તે, તથા અસમાધિથી મરે છે તેમને નિચે આરાધક કહ્યા નથી. ૩૬
१ अणुसरन्ति.
For Private And Personal Use Only