________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobaithong
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya sh
निंदामि निंदणिज्जं, गरिहामि जं च मे गरहणिज्जं । आलोएमि अ सव्वं, अभितरबाहिरं उवहिरं ॥३१॥
નિંદવાયેગ્ય કાર્યને હું નિહું છું, અને જે મને ગર્ણવાયેગ્ય કાર્ય છે તે ગણું છું. સર્વે અત્યંતર અને બાહ્ય ઉપધિ (માયા) ને હું આવું છું. ૩૧
जह बालोजपतो, कज्जमकज्जंच उज्जुअंभणइ। तं तह आलोइज्जा, मायामयविप्पमुको य॥३२॥
જેમ બાળક બેલતે છત કાર્ય અને અકાર્યને સરળપણે કહે છે, તેમ તે પાપને માયામૃષાવાદ મૂકીને તેવી રીતે સરળભાવથી આલાવે, ૩૨
१ मायामोसं पभुत्तूणं.
For Private And Personal Use Only