________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७
य परिणामिश्रा य, न यहं गो तर्त्ति ॥ ४९ ॥
વળી રહે. ઘણી વખત સસારચક્રમાં સર્વે પુદ્ગલા ભાગવ્યા તેમજ પરિશુમાવ્યા, તે પણ હું તૃપ્તિ, પામ્યું નહિં. ૪૯ तणकट्रेहि व अग्गी, लवणजलो वा नईसहस्सेहिं । न इमो जीवो सक्को, तिप्पेउं कामभोगेहिं ॥ ५० ॥
તરણાં તથા લાકડાએ કરીને જેમ અગ્નિ, હજાર નદીઓએ કરીને જેમ લવણુસમુદ્ર તૃપ્તિ પામતા નથી, તેમ કામભેાગાએ કરીને આ જીવ સૃષ્ટિ પામતા નથી. ૬૦ श्राहारनिमित्तेणं, मच्छा - च्छंति सतंमि पुढविं । सच्चित्तो था१ तप्पेउं.
For Private And Personal Use Only