________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णवि अवस्स मरियव्वं । दुन्हपि हु मरिअव्वे, वरं खु धीरत्तणे मरिर्ड || હા ! - ધીર પુરૂષે પણ મરવું પડે છે અને કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે તે ધીરપણે મરવું એ નિશે સુંદર છે. ૬૪
सीलेणवि मरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं । दुन्हंपि हु मरिश्रव्वे, वरं खु सीलत्तणे म. વિર | ૨૫ .
શીલવાળાએ પણ મરવું પડે છે અને શીયળરહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે, બનેને પણ નિશ્ચયે કરીને મરવાનું છે, તે શીલસહિત મરવું એ વિશે સારૂં છે. ૬૫
અ. ૨ ,
For Private And Personal Use Only