SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णवि अवस्स मरियव्वं । दुन्हपि हु मरिअव्वे, वरं खु धीरत्तणे मरिर्ड || હા ! - ધીર પુરૂષે પણ મરવું પડે છે અને કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બનેને પણ નિશ્ચયે કરી મરવાનું છે તે ધીરપણે મરવું એ નિશે સુંદર છે. ૬૪ सीलेणवि मरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं । दुन्हंपि हु मरिश्रव्वे, वरं खु सीलत्तणे म. વિર | ૨૫ . શીલવાળાએ પણ મરવું પડે છે અને શીયળરહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે, બનેને પણ નિશ્ચયે કરીને મરવાનું છે, તે શીલસહિત મરવું એ વિશે સારૂં છે. ૬૫ અ. ૨ , For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy