________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७५
नागणस्स दंसणस्स य, सम्म त्तस्स य चरित्तजुत्तस्स । जो काही उवओगं, संसारा सो विमुञ्चहिसि
॥ ६६ ॥
જે કેાઇ ચારિત્ર સહિત જ્ઞાનમાં, દર્શનમાં અને સમ્યકૃત્વમાં સાવધાનપણુ કરશે, તે વિશેષે કરી સંસારથકી મૂકાશે. ૬૬
चिरउसिय बंभयारी, पष्फोडेऊण सेसयं कम्मं । श्रणुपुव्वीइ विसुद्धो, गच्छइ सिद्धिं धुयकिलेसो ॥ ६७ ॥
ઘણા કાળ સેવ્યું છે બ્રહ્મચર્ય જેણે અને બાકીના કર્મના નાશ કરીને તથા સર્વ કલેશના
For Private And Personal Use Only