________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમજ વળી પરિમાણ રહિત ઈચ્છાથકી નિયમ કરવાવડે પાંચ અણુવ્ર (નિયમ) થાય છે. ૩
जंच दिसावेरमणं, अणत्थदंडाओ जं च वेरमणं । देसावगासियंपिय, गुणव्वयाइं भवे ताई ॥४॥
દિગવિરમણવ્રત, અનર્થદંડ થકી જે નિવ ર્તવું તે અનર્થદંડવિરમણ, અને દેશાવગાસિક તે ત્રણ ગુણવ્રત કહેવાય છે. ૪
भोगाणं परिसंखा, सामाइय अतिहिसंविभागोय। पोसहविही उ सव्वो, चउरो सिरकाउ वुत्ताओ।५।
ગોપભેગનું પરિમાણ, સામાયિક, અતિથિસંવિભાગ અને પિષધવિધિ એ ચાર શિક્ષાવ્રત કહેલાં છે, ૫
For Private And Personal Use Only