________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
पंच य अणुव्वयाई, सत्त उ सिकाउ देसजइधम्मो । सव्वेणव देसेण व, तेण जुओहोइ देसजई ।।
જિનશાશનમાં સર્વવિરતિ દેશવિરતિ એ બે પ્રકારનો ધર્મ કહે છે, તેમાં સર્વવિરતિને પાંચ મહાવ્રત કહ્યા છે, અને દેશવિરતિને પાચ અણુવ્રતો અને સાત શિક્ષાત્રતે મળી શ્રાવકેના બાર વ્રત કહ્યાં છે. તે (શ્રાવકના) સર્વ વતેએ અથવા એક-બે આદિ વ્રતરૂપ તેના દેશે કરીને જ દેશવિરતિ હોય. ૨
पाणवहमुसावाए, श्रदत्तपरदारनियमणेहिं च । अपरिमिइच्छामोवि य, अणुव्वयाइ विरमणाई।३।
પ્રાણીને વધ, જૂઠું બોલવું, અદત્તાદાન (ચેરી) અને પરસ્ત્રીને નિયમ કરવાવડે કરીને
For Private And Personal Use Only