________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
0
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેદીપ્યમાન, ઉત્તમ શબ્દોથી સ્તવાયેલા, સુંદર રચનાએ ભાવાળા, માટાઇના કારણભૂત મહામૂલ્યવાળા, નિષ્ઠાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર એવા જિનેશ્વરાએ ઉપદેશેલા ધર્મને હું વંદન કરૂં છું. ૪૮ चउसरणगमणसंचित्र - सुचरि श्ररोमंच चित्रसरीरो । कयदुक्कडगरिहाथ सुह - कम्मरकये कंखिरो भ
.
E || ૪૧ ॥
આ ચાર શરણુ અંગીકાર કરવાવડે એકઠુ કરેલું જે સુકૃત તેણે કરી થએલી વિકસ્વર રામામએ યુક્ત છે શરીર જેવુ એવા, અને કરેલાં પાપની નિન્દાએ કરીને અશુભ કર્મીના ક્ષયને ઇચ્છતા એવા જીવ આ પ્રમાણે કહે છે. ૪૯
१ गरिहासुद्द, २ हकम्मखय.
For Private And Personal Use Only