________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિશય દળ્યાં છે મલીન કર્મ જેણે, કર્યો છે શુભ જન્મ જેણે, દૂર કર્યો છે અધર્મ જેણે આદિમાં અને પરિણામમાં સુંદર એવો જે જિનધર્મ તેનું મને શરણ છે. ૪૪
कालत्तएवि न मयं, जम्मणजरमरणवाहिसयसमयं । अमयंव बहुमयं जिण-मयं च सरणं पवજોઉં રે છપના
ત્રણ કાળમાં પણ નહિ નાશ પામેલે, અને જન્મ, જરા, મરણ અને સેંકડેગમે વ્યાધિને શમારનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ એવા જિનમતને હું શરણરૂપે અંગીકાર કરું છું. ૪૫
पसमिश्रकामपमोहं, दिहादिहेसु न कलियविरोहं । सिवसुहफलयममोहं, धम्म सरणं पवन्नोहं ॥४६॥
For Private And Personal Use Only