________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
w
kobelirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya si
- पाविअपरमाणंदा, गुणनीसंदा वि दिन्नभवकंदा । लहुईकयरविचंदा, सिद्धा सरणं खविपदंदा। ॥२८॥
આનંદ પમાડનાર અને ગુણના સારરૂપ, વળી જેમણે ભવરૂપ કંદનો નાશ કર્યો છે, અને કેવળજ્ઞાનના પ્રકાશવડે ચંદ્ર અને સૂર્યને થોડા પ્રભાવવાળા કરી દીધા છે, અને વળી જેમણે યુદ્ધ આદિ કલેશને નાશ કર્યો છે એવા સિદ્ધોનું મને શરણ હે. ૨૮
उवलद्धपरमबंभा, दुल्लहलंभा विमुक्कसंरंभा। भुवणघरधरणखंभा, सिद्धा सरणं निरारंभा ॥ २९ ॥
પામ્યું છે ઉત્કૃષ્ટ જ્ઞાન જેમને એવા, વળી મેક્ષરૂપ દુર્લભ લાભ મેળવ્યું છે જેમણે એવા,
१ विभिन्न
For Private And Personal Use Only