________________
ptions ) અથવા ભ્રમણાએ(Superstitions )નુ લેશ માત્ર પશુ સ્થાન નથી. જે અટલ વિધાન અનુસાર આ વિરાટ વિશ્વની વ્યવસ્થા થઇ રહી છે તે સુચારુ શાસન( Systematised Governmerit )નાં મૂળ તત્ત્વે( Substances )ની યથા પ્રરૂપણાથી આ દર્શીન ભર્યુ. ભ" છે. આધુનિક વિજ્ઞાનવેત્તા તેને ( Rationali. stie School of Philosophy ) પ્રમાણસિદ્ધ એટલે કે હેતુવાદી દનશાસ્ત્ર કહે છે. વિજ્ઞાનની કેટલીયે વિસ્મયકારી શાધખેાળા (Scientific Researches) જે બહાર આવે છે તેનુ વર્ણન જૈન સિદ્ધાંતામાં અગાઉથી જ લખેલું જોવામાં આવે છે. જેવીકે ધ્વનિની ગતિ, શક્તિ અને આકૃતિ (Sound and its Veloety etc.), ઈથર ( Ether) જેવા સહકારી તત્ત્વની માન્યતા. ઉદ્યોત, ( Light) પ્રભા, તમ, છાયા, આતપ આદિના પરમાણુ, પદાર્થનુ આંતરપરિરમણ ( Inter Peretration ) વનસ્પતિની સંજ્ઞાએ (Instinets & Feelings) પ્રાણીના (Hydrogen & Oxygen) આવાયુ અને પ્રાણવાયુ આદિ તત્ત્વા તથા જબિન્દુ કૅ સુક્ષ્મ જંતુ અને અણુ પરમાણુ(Atoms & Molecules)ની માન્યતા આદિ અનેક વૈજ્ઞાનિક વિષયેાનું વિસ્તૃત વર્ણન સેંકડા વર્ષોં પૂના પ્રાચીન જૈનશાસ્ત્રમાં જોવામાં આવે છે. હજીસુધીની વિજ્ઞાનની અતિ સૂક્ષ્મ અંતિમ માન્યતા ઈલેકટ્રોન અને પ્રેટાન ( Electrons and Protons) સુધી ગઈ છે પરંતુ જૈન દર્શનના કાણુ વણાના પરનાણુ (Karmic Molecules ) જેને અતીન્દ્રિય જ્ઞાન-દર્શનગ્રાહ્ય માન્યા છે તેને તા ( Ultramiero Molecules ) કહેવુ. અયુક્તિ નથી, કારણ કે તે ઈલેકટ્રોન પ્રોટાનથી અનેકગણુ! સૂક્ષ્મ છે, જે કાઈ પણ પ્રકારના સૂક્ષ્મદર્શીક યંત્ર( Microscype વડે પણ દષ્ટિગે ચર નથી થઈ શકતા. એ જ રીતે આ દર્શીનને આત્મવાદ, તત્ત્વવાદ, ક્રિયાવાદ, તર્કવાદ, નયવાદ આદિ બધા વિષયે એટલા ગહન અને સૂક્ષ્મ છે કે વિચારશીલ વિદ્યાર્થીને તેના અધ્યયનથી સ્વાભાવિક રીતે જ વિશ્વાસ બેસી
Ο