Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 44
________________ : * : જગત્ ઇશ્વરે રચ્યું છે ? ઘણાએની માન્યતા એવી છે કે આ જગત્ન કર્યો સર્જનહાર ઈશ્વર છે, કારણ કે સામાન્ય વ્યક્તિ આવુ અદ્ભુત જગત્ રચી શકે નહિ. પણ એ માન્યતા ભૂલ–ભરેલી છે. ઇશ્વરને જગકર્તા માનવામાં ઘણા વાંધા રહેલા છે. પ્રથમ પ્રશ્ન તા એ છે કે ઈશ્વરે શા માટે આ જગત્ની રચના કરી ? જ્યારે જગત્ હતુ જ નહિ ત્યારે ઈશ્વર ક્યાં હતા ? શુ ઇશ્વરને એકલા ગમતું નહાતુ, તેથી લીલા માટે જગત્ની રચના કરી ? એમ કહેવાથી ઈશ્વર બાળક જેવા ગણાય. જ્યારે ઇશ્વરે સૃષ્ટિ રચી, ત્યારે એ પણ પ્રશ્ન થશે કે ઈશ્વરને કોણે રચ્યા ? અને તેના રચનારને વળી કાણે રમ્યા ? એમ એની પર`પરા ચાલશે તે ક્યાં જઈ ને અટકશે ? જો ઈશ્વરે જગત્ રમ્યું એમ માનીએ તે એકને સુખી, એકને દુ:ખી; એકને રાજા, એકને રક, લૂલા, લંગડા, આંધળા, અપંગ, રૂષ્ટપુષ્ટ,આ વિચિત્રતામય વિશ્વ મનાવવાનું કારણ શું ? ઈશ્વરને મન તેા બધા સરખા છે, ત્યારે એકને સુખી કરવા અને એકને દુ:ખી કરવા, એવા પક્ષપાત શા માટે ? વળી એકને મારવા અને એકને જીવાડવા-આમ કરવાનુ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88