________________
[૫૪]
* આહતધર્મપ્રકાશ બધા ફરતા જ દેખાય પણ તેમ નથી, માટે આપણે યુક્તિથી પણ સમજી શકીએ કે પૃથ્વી ફરતી નથી અને સિદ્ધાંત પણ અનાદિકાળને તેમજ છે કે પૃથ્વી સ્થિર છે. સૂર્ય-ચંદ્ર-ગ્રહનક્ષત્ર-તારાઓ ફરે છે અને તે જ પ્રમાણે આપણે અનુભવથી પણ જાણી શકીએ છીએ.
પૃથ્વી ફરતી માનનારાઓમાં પણ હવે મતભેદો પડ્યા છે. કેટલાકે પૃથ્વીને સ્થિર માનતા થયા છે, એટલે મનસ્વી કલ્પના કરનારાઓના ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી શકાય નહીં. પૂરેપૂરો વિશ્વાસ સિદ્ધાંત ઉપર જ રાખી શકાય,
સિદ્ધાંત ત્રણે કાળમાં સમાન હોય છે. એનું કઈ કાળે પરિવર્તન થઈ શકે નહિ. સિદ્ધાંત, સર્વજ્ઞ પરમાત્માને કથન કરેલ છે અને તે હંમેશને માટે અવિચળ છે.
بهحبها محامي رعد محمست میشه عن دعمه ل
ઉત્કૃષ્ટ મંગલ धम्मो मंगलमुक्किएं, अहिंसा संजमो तवो।। देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो॥
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા, સંયમ અને તપ એ છે તેનું સ્વરૂપ છે; જેનાં મનમાં સદા ધર્મ છે તેને દેવે પણ ૬
નમસ્કાર કરે છે અર્થાત તે પૂજ્ય પરમાત્મા બને છે.
-