________________
[ ૬૦ ]
આતમપ્રકાશ વિશ્વશાંતિ-સંસ્થાપક સભાના પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરવાનો અધિકાર કેવળ જેનોને જ છે, કારણ કે અહિંસા જ વિશ્વશાંતિનું સામ્રાજ્ય પિદા કરી શકે છે અને એ અનોખી અહિંસાની ભેટ જગતને જૈન ધર્મના નિર્ધામક તીર્થંકર પરમાત્માઓએ જ કરી છે, તે માટે વિશ્વશાંતિની પણ પ્રભુ શ્રી પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના અનુયાયીઓ સિવાય બીજું કાણ કરી શકે ?
–ડૉ. રાધા વિનદપાલ જૈન લેકે ઘણા વિસ્તૃત લ ગી સાહિત્યના સટ્ટા-રચનારા છે.
–ો, જોહન્સ હટલ. પશ્ચિમના દેશો હિંસામાં એટલા બધા ડૂબેલા છે કે માનવ માનવને નાશ કરતાં અચકાતો નથી, માટે જૈન ધર્મ એક એવો અદ્વિતીય - ધર્મ છે કે જે પ્રાણી–માત્રની રક્ષા કરવા માટે ક્રિયાત્મક પ્રેરણા આપે છે. જૈન લેકે ખાવા-પીવામાં કે ચાલવામાં પણ બીજા જીવોની રક્ષાનો
ખ્યાલ રાખે છે. - મેં આ દયા–ભાવ કઈ ધર્મમાં જો નથી.
અમેરીકન બહેન ડીકા જેરરી.
(૪-પ-પ૩ના દિલ્હીના ભાષણમાંથી.) હું મારા દેશવાસીઓને બતાવીશ કે જૈનધર્મ અને જૈનાચાર્યોમાં કેવા ઉત્તમ નિયમ અને ઊંચા વિચાર છે. જૈનેનું સાહિત્ય બૌદ્ધો કરતાં ઘણું વધારે છે. જેમ હું જૈન ધર્મ અને તેના સાહિત્યને સમજતો જાઉં છું, તેમ તેમ તેને વધારે પસંદ કરું છું.
–ડૉ. જોન્સ હટેલ, જર્મની, મનુષ્યની પ્રગતિ માટે જૈન ધર્મનું ચારિત્ર બહુ લાભકારી છે. આ ધર્મ ઘણો પુરાણો, સ્વતંત્ર, બહુ મૂલ્યવાન તથા બ્રાહ્મણના મતથી ભિન્ન છે. તથા એ બૌદ્ધના જેવો નાસ્તિક નથી.
. . –ડો. એ ગેરીનેટ, પેરીસ