________________
વિદ્વાનોના અભિપ્રાયા
*
[ ૬૧ ]
ભ૦ મહાવીરે ડિમિનાદથી હિંદમાં એવા સંદેશા ફેલાવ્યા કે ધ એ માત્ર સામાજિક ટિ નથી, પરંતુ વાસ્તવિક સત્ય છે. તેથી એ બાહ્ય ક્રિયાકાંડ પાળવાથી નથી મળતા. ધર્મ અને મનુષ્યમાં કાઈ સ્થાયી ભેદ રહી શકતા નથી. કહેતાં આશ્રય પેદા થાય છે કે આ શિક્ષાએ સમાજનાં હૃદયમાં જડ ધાલીને બેઠેલા ભાવનારૂપી વિઘ્નેને ત્વરાથી ભેદી નાખ્યા અને દેશને વશીભૂત કરી લીધા. એની પછી ઘણા વખત સુધી આ ક્ષત્રિય ઉપદેશાના પ્રભાવબળથી બ્રાહ્મણેાની સત્તા દબાઈ ગઈ. -ડૉ. રવીન્દ્રનાથ ટાગોર,
શ્રી મહાવીરજીના ઉપદેશ અનુસાર ચાલવાથી આપણે પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી શકીશું.
—ડૉ. રાજેન્દ્રપ્રસાદ,
જૈતાની આદ્ય સંપત્તિ સયમ અને અહિંસા છે. ત્યાં દ્વેષભાવ રહી શકતા નથી. આજે કે કાલે વિશ્વને આ પાઠ શીખવવાની જવાબદારી અહિંસાત્મક સંસ્કૃતિના ઉત્તરાધિકારી બનનારા જૅતાએ જ લેવી જોઇએ. --સરદાર વલ્લભભાઈ પટેલ.
અહિંસા, યા અને પ્રેમના આધાર પર એક વિશ્વધર્મની સ્થાપના કરવી એ જૈન ધર્મપ્રવર્તક મહાવીરના ઉદ્દેશ હતા.
—શ્રી ગણેશ વાસુદેવ માવલ કર અધ્યક્ષ ભારતીય સંસ ્
જૈન ધર્મ હિ ંદુ ધર્મથી તદ્દન ભિન્ન અને સ્વતંત્ર ધર્મ છે. —પ્રોફેસર મેકસમુલર
જૈન સંસ્કૃતિ એ માનવીય સ ંસ્કૃતિ છે. જૈન દર્શન દૈવી દર્શન છે. જિન એ જન્મથી દેવ ન હતા, પણ તેઓ પેાતાની કર્તૃત્વ શક્તિથી જિનદેવ થયા. —પ્રોફેસર હરિસત્ય ભટ્ટાચાર્ય.