Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 75
________________ [ પ ] આઈશ્વધર્મ પ્રકાશ પ્રકાશમાં લાવે છે, તેની પ્રરૂપણા કરે છે, અને તેને પ્રચાર કરે છે, એટલે ધર્મ તેમનાથી શરૂ થયે એમ કહેવું છેટું છે. પુરાણ, સ્મૃતિ, ત્રિકુરલ આદિ અનેક ઈતર ધર્મશાસ્ત્રોમાં પણ શ્રી કષભદેવ ભગવાન આદિ તીર્થકરોના નિર્દેશ આવે છે, તેથી પણ સમજી શકાય છે કે-જૈન ધર્મ અતિ પ્રાચીન છે. જૈન ધર્મ એ હિન્દુ ધર્મની શાખા નથી, એ ઈતિહાસવિશારદોએ સ્પષ્ટ જાહેર કર્યું છે. આ જ પુસ્તિકાના પ્રાંત ભાગે આપવામાં આવેલા વિવિધ વિદ્વાનોના અભિપ્રાયોથી પણ એ હકીકત સિદ્ધ થાય છે. cm xxx xxxce.) ==xyz x cows Xm : દિ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી આનંદશંકર બાપુભાઈ છે ધ્રુવ “સ્યાવાદના સિદ્ધાન્ત વિષે પિતાને અભિપ્રાય વ્યક્ત છે શ કરતાં જણાવે છે કે-સ્થાવાદ, સિદ્ધાંતનું અવલોકન કરીને તેઓને સમન્વય કરવા માટે સ્થાપિત કર્યો છે. સ્થાવાદ એ એકીકરણનું દૃષ્ટિબિન્દુ આપણી સમક્ષ રજૂ કરે છે. શંકરા. હું ચાર્યે સ્યાદવાદ પર જે આક્ષેપ કર્યો છે તેને મૂળ રહસ્ય સાથે છે સંબંધ નથી. એ ચોક્કસ છે કે–વિવિધ દૃષ્ટિબિન્દુઓ દ્વારા છે નિરીક્ષણ કર્યા વિના કોઈ પણ વસ્તુ પૂર્ણરૂપથી સમજવામાં નથી આવી શકતી. તેથી સ્યાદ્વાદને સિદ્ધાન્ત ઉપયોગી અર્થાત સાર્થક છે. ભ. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલા સ્યાદવાદને કેટલાક લેકે સંશયવાદ કહે છે પરંતુ હું તે નથી હું માનતે. સ્યાદવાદ સંશયવાદ નથી, તે તે વસુદર્શનની વ્યાપક િકળા આપણને શીખવે છે. (આ ઉલ્લેખ “જૈનેતર દષ્ટિએ જૈન નામના ગુજરાતી પુસ્તકમાં પ્રગટ થયું છે.) કometers or a c t ion Rways જcome Tee) જબ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88