________________
જેન ગૃહસ્થ
[ ૨૯ ] ત્રીજું સ્થૂલ અદત્તાદાન-વિરમણ-ત્રત.
ગૃહસ્થ અદત્તાદાનને-ચારીને સર્વથા ત્યાગ ન કરી શકે તે કેઈના ખીસા કાતરવા, ગાંઠ છોડવી, થાપણ ઓળવવી, તાળા તેડવા, ખોટા તેલમાપ વગેરે રાખવા, ઘર ફાડવા, લૂંટફાટ, દાણચોરી, ઠગાઈ-છેતરપીંડી વગેરે મટી ચોરીને અવશ્ય ત્યાગ કરે. ત્રીજા વ્રતથી આવે ત્યાગ કરવામાં આવે છે. ચેવું સ્થૂલ મૈથુન-વિરમણુ-વ્રત.
ગૃહસ્થથી સર્વથા બ્રહ્મચર્ય પાળી ન શકાય તે તેમણે પરસ્ત્રીને અવશ્ય ત્યાગ હોવું જોઈએ, તેમજ પિતાની સ્ત્રીમાં સંતોષ રાખવો ઘટે. વળી મહિનામાં અમુક દિવસ તે અવશ્ય બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પાંચમું સ્થલપરિગ્રહ પરિમાણુ-વત.
ચ્છિાઓનો રોલ કરવા માટે દરેક વસ્તુને નિયમ રાખવે. ધનધાન્ય, મકાન વગેરે વસ્તુઓ જરૂરિયાતથી વધારે ન રાખવી. તેનું પરિમાણ કરવું. ધન વધી જાય તે ધર્મનાં સ્થામાં ખચી લેવું. છઠું દિક્પરિમાણુવત.
ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ ચારે દિશા, ઈશાન–અગ્નિનૈઋત્ય-વાયવ્ય એ ચારે વિદિશા અને ઊર્વ તથા અધેદિશા તરફ અમુક અંતરથી વધુ ન જવું એ નિયમ રાખ. સાતમું ભેગેપભેગ-વિરમણ–વત.
ભેગવવા ગ્ય પદાર્થોને નિયમ રાખ. જેમકે