________________
આ તા પ્રકાશ
સંભવી શકે ? એટલે કાળની હયાતિ
શંકા વિનાની છે.
[ ૪૨ ]
છ દ્રવ્યેા પર જ સારી ય વિશ્વહવે તે વૈજ્ઞાનિકા પણુ માનવા લાગ્યા
આ
હુયાતિ વિના કેમ માનવી સુગમ અને જૈનદર્શનસમ્મત રચનાના આધાર છે. છે કે હાલવું–ચાલવુ કે સ્થિતિ કરવી, તેમાં સ્વતંત્ર કોં તા જીવ અને જડ પદાર્થો જ છે. તેએ પેાતાના જ વ્યાપારથી હાલે ચાલે છે અને સ્થિર થાય છે, છતાં પણ તેમાં સહાયભૂત તરીકે કાઇ પણ શક્તિની અપેક્ષા રહે જ છે. એટલે કે વૈજ્ઞાનિકે તું આ મંતવ્ય “ ધર્માસ્તિકાય ’” અને “ અધર્માસ્તિકાય ” હાવાનુ` સમર્થન કરે છે. ષડદ્રવ્યના વિસ્તાર કરતાં એક સ્વતંત્ર પુસ્તક આલેખી શકાય, પરંતુ અહીં સ્થળસ કાચને લીધે સક્ષિપ્તમાં જ વર્ણન કર્યુ છે.
*
अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ બાળમેવ વાળી બત્તા સુક્ષ્મદ્દ......
પેાતાના આત્માની સાથે જ તમે યુદ્ધ કરેા, ખાદ્ય એટલે ખીજાની સાથે લડવાથી શું? પેાતાના ઉપર વિજય, કરવાથી યાને આત્માને જીતવાથી પરમસુખ પ્રાપ્ત થાય છે.
}
“ ઉત્તરાધ્યયન સૂત્ર ,, ૯૩ ૩૫