________________
૧૩ :
આધુનિક વિજ્ઞાન આજે વિજ્ઞાન ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે માણસ તેમાં અંજાઈ જાય છે, પણ જરા ઠંડે કેડે વિચાર કરશે તે જણાશે કે વિજ્ઞાન વધ્યું તેથી શું વધ્યું વિનાશ કે બીજું કાંઈ?
આપણા ઋષિ મહર્ષિએ પણ આ બધી વસ્તુઓને સારી રીતે જાણતા હતા, છતાં તેના આવિષ્કારમાં ન પડતાં આત્મવિકાસને જ સુંદર માર્ગ દર્શાવી ગયા, તેનું શું કારણ? તેઓ એ ચક્કસ જાણતા હતા કે-જડના આવિષ્કારમાં ભયંકર વિનાશ છે, આત્માની બરબાદી છે, નિર્દોષ પ્રાણએને સંહાર છે, પિસાનું પાણી છે અને અમૂલ્ય સમય વ્યર્થ જાય છે.
. એ તે પ્રત્યક્ષ જ છે કે એક એટમ બોમ્બના અખતરામાં હજારે નિર્દોષ ને સંહાર થાય છે અને તેને બનાવવામાં લાખે, ક્રોડે રૂપિયાનો ખર્ચ થાય છે. એક દેશે અણુબોમ્બ બનાવ્યું, એટલે બીજાએ બનાવ જ જોઈએ, એમાં ખર્ચ થએલી રકમમાંથી કેડી પણ પાછી મળતી નથી કેવળ સંહાર ને વૈરવૃત્તિનું પોષણ થાય છે. આવા