Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 50
________________ જૈન ગૃહસ્થ અગિયારમુ પોષધ-ત, હંમેશના માટે સાધુપણુ' ન સ્વીકારાય તે પણ સાધુપણાની તાલીમ માટે, વર્ષમાં આછામાં એ એક દિવસ તે ઉપવાસ આદિ તપશ્ચર્યાપૂર્વક પૌષધ ગ્રહણ કરવા. મતલખ કે આરંભ-સમાર ભના ત્યાગ કરી ૧૨ કલાક યા ૨૪ કલાક સુધી સમભાવમાં રહી, જ્ઞાનધ્યાન—ક્રિયાકાંડમાં મગ્ન રહેવુ. બારમું અતિથિ સ`વિભાગ–ત્રત. - * [ ૩૧ ] વર્ષોમાં આછામાં આછે એક દિવસ ૨૪ કલાકના ચોવિહારા ઉપવાસપૂર્વક પૌષધ ગ્રહણ કરવા, બીજા દિવસે એકાસણું' કરવું અને એકાસણામાં ત્યાગી ગુરુમહારાજને વહેારાવી, તેઓ જે ચીજ ગ્રહણ કરે તે જ વસ્તુ વાપરવી. સાધુમહારાજને યોગ ન હોય તા સાધર્મિક ભાઈને જમાડી એ જ વસ્તુઓ વાપરે તે જ વસ્તુ વાપરવી. ઉપર પ્રમાણે બાર ત્રતા જેનાથી પાળી શકાય તેણે અવશ્ય માર વ્રતાનું પાલન કરવું. જે બારે વ્રત પાળવા અસમર્થ હેાય તેણે જેટલા પાળી શકાય તેટલા ત અંગીકાર કરવા. એક પણ વ્રત ગ્રહણ કરે તે વ્રતધારી જૈન કહેવાય છે. અને જેએ એક પણ વ્રત ન લઈ શકતા હોય તેમણે હમેશા પ્રભુપૂજન, દર્શન, ગુરુવંદન, અભક્ષ્ય કંદમૂળના ત્યાગ તથા રાત્રિભાજનના ત્યાગ રાખવા, સારા પુસ્તકા વાંચવા, સાધર્મિ કભક્તિ, દીનદુ:ખીને ઉદ્ધાર, યથાર્થાત

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88