Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 52
________________ ::: સ્યાદ્વાદ જૈન સિદ્ધાંત સ્યાદ્વાદથી મુદ્રિત છે; અર્થાત્ જૈન દર્શનમાં દરેક સિદ્ધાંતના વિચાર સ્યાદ્વાદથી કરવામાં આવે છે. : સ્યાદ્વાદ શબ્દ ‘સ્વાર્’ અને ‘વાર્’ · એ એ પટ્ટાથી બનેલા છે. તેમાં ‘સ્યાત્ 'પદ્મ‘કથંચિત્' અથવા ‘કોઈ અપેક્ષાએ' એવા અ દર્શાવે છે અને ‘ વાદ ' પદ સિદ્ધાંત કે પદ્ધતિનું નિરૂપણ કરે છે, તેથી સ્યાદ્વાદને અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. એક વસ્તુ એક અપેક્ષાએ-એક દૃષ્ટિએ એક પ્રકારની જણાય છે અને ખીજી અપેક્ષાએ-બીજી દૃષ્ટિએ બીજા પ્રકારની જણાય છે. તેથી વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે અનેક અપેક્ષાઓને-અનેક દૃષ્ટિએને ધ્યાનમાં લેવી જોઇએ. સ્યાદ્વાદની માન્યતા આ પ્રકારની હાવાથી તેને અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે. સ્યાદ્વાદ, અપેક્ષાવાદ કે અનેકાન્તવાદનું સ્વરૂપ સમ આ-૩

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88