________________
[ ૩૪ ]
6
અને
જવા માટે · ઢાલની બીજી ખાજુ ' હાથી 'નું ઉદાહરણુ ખરાબર સમજી લેવુ જોઇએ.
હાલની બીજી બાજુ
આ તધમ પ્રકાશ
૮ આંધળા તથા
એક ગામનાં પાદરમાં વીર પુરુષનુ બાવલું ઊભું કરવામાં આવ્યુ હતુ. તેના એક હાથમાં તરવાર અને બીજા હાથમાં ઢાલ આપી હતી. આ ઢાલની એક ખાજુ રૂપાથી રસેલી હતી અને ખીજી બાજુ સેાનાથી રસેલી હતી. એક વેળા એ પરદેશી મુસાફો સામસામી દિશામાંથી ત્યાં આવી પહોંચ્યા અને પેાતાને મત દર્શાવવા લાગ્યા.
એક મુસાફરે કહ્યું કે ‘ આ તેમાં ચે રૂપાથી રસેલી ઢાલ અતિ
એ સાંભળી બીજા મુસા રસેલ નથી પણ સેાનાથી રસેલી
બાવલું ઘણુ સુંદર છે. સુંદર છે.'
:
કહ્યું કે આ ઢાલ રૂપાથી છે. તું ખરાખર જો.'
એ સાંભળી પહેલે મુસાફર આશ્ચર્ય પામ્યા અને તેણે હાલને ખૂબ બારીકાઈથી જોઇને કહ્યુંઃ આ હાલ જરૂર રૂપાથી જ રસેલી છે. તેમાં સેાનાનુ' નામનિશાન પણ નથી.'
6
"
તરત જ ખીજે મુસાફર મેલી ઉઠ્યો : છતી આંખે તુ આંધળા જણાય છે, નહિ તેા સેાનાથી રસેલી ઢાલ તને રૂપાથી રસેલી જણાય જ કેમ ? ?
એમ કરતાં અને વચ્ચે તકરાર થઈ અને લડવા ઉપર આવી ગયા. તેવામાં ગામને એક ડાહ્યો માસ ત્યાં આવી પહોંચ્યા ને તેણે કહ્યું કે તમે બંને નકામા લડે છે. આ