________________
[ ૩૮ ]
આહતધર્મપ્રકાશ સ્વરૂપને જાણી શકાય છે. વિશ્વ કેવું છે? તેમાં કેટલી વસ્તુઓ રહેલી છે તેને સ્વભાવ કે છે? વગેરે બાબતેનું યથાર્થ જ્ઞાન સ્યાદવાદથી મળે છે.
જગતના મોટા મોટા વિદ્વાનો સ્વાદુવાદને પિતાનું મસ્તક નિભાવે છે અને જોરશોરથી ઘેષણા કરીને કહે છે કે “જૈન ધમેં જગતને આ એક અપૂર્વ વરતુ આપી છે. તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે તે બધા મિથ્યા વાદને અંત આવે અને વિશ્વબંધુત્વની ભાવના પૂર્ણ રૂપે પ્રકાશે.”
B
*
- -
વીસ તીર્થકરોની સ્તુતિ
ધુન] | (ચાલ--રઘુપતિ રાઘવ રાજારામ) જ પીએ વીશ જિનવર નામ, ભાવે ગાવો પ્રભુ ગુણગ્રામ ઋષભ અજિત શ્રી સંભવનાથ, અભિનંદન ને સુમતિનાથ પ્રવપ્રભ શ્રી સુપારસનાથ, ચંદ્રપ્રભુ તે સુવિધિનાથ.૧ શ્રી શીતલ શ્રેયાંસ નમે, વાસુપૂજ્ય વિમળ પ્રણમે વંદે અનંત શ્રી ધરમનાથ, પ્રણમે શાંતિ કુંથુનાથ. ૨ અર મિલિ મુનિસુવ્રતવામાં નિત નિત ઉઠી કર પ્રણામ નમિ નેમિ શ્રી પારસનાથ, કરતા નાથ અનાથ સનાથ. ૩ ચોવીશમાં શ્રી વીર ભગવાન, જેણે કીધું જગ કલ્યાણ લબ્ધિ લક્ષ્મણ ગુણગણધામ, કાટિ કેટ કીતિ પ્રણામ.. ૪
10
11
12
1
11
1
19
20
- 11
(
2 3
4
*