________________
[ ૪ ]
આ તવમ પ્રકાશ
છે. કમવશ આત્મા ચેારાશી લાખ જીવચાનીમાં ઉત્પન્ન થાય છે.
જે આપણને હરકત કરે તેને મારવામાં પાપ નહિ, આવુ વચન એ હિ'સક વચન છે. આ તે સર્વજ્ઞ પરમાત્માનું શાસન છે. તેની વિશાળ દૃષ્ટિ છે કે કાઇ પણ જીવ-આત્મા આપણું ભૂરુ કરે, આપણને સતાવે, તેનું પણ રક્ષણ કરે. પછી ચાહે તે તે પશુ હોય કે મનુષ્ય હાય, ગમે તે દેશને હાય અને ગમે ત્યાં રહેતા હાય.
જૈન ધર્મની કેટલી વિશાળતા ? કેવી ઉચ્ચતા ? જિનેશ્વર દેવાની કેવી અપ્રતિમ લાકકલ્યાણની ભાવના ? સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણી માટે પણ રક્ષાના ઉપદેશ, બૂરું કરનારની અને ખૂરું ચિંતવનારની પણ રક્ષા, તેનું ભલુ થાએ એ જ એક ભાવના તેમાં સમાયલી છે.
આપણને એક કાંટા વાગે છે. તા હાયવેાય કરીએ છીએ, રાડ પાડીએ છીએ, તેા પછી ખીજા જીવેાના ઉપર અત્યાચાર કેમ ગુજારાય ? શું એમને દુઃખ નહિ થાય ? જેમ આપણને દુઃખ થાય છે, તેમ સૌને દુઃખ થાય છે. સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ પ્રાણ ( જાન ) છે. કરેાડાના ખર્ચ પણ જીવન મળી શકતું નથી.
મનુષ્ય બીજા પ્રાણીઓ કરતાં સમજદાર અને સમ છે; માટે જ નિળનું રક્ષણ કરવુ એ મનુષ્યની પહેલી ક્રુજ છે. પેાતાનાં સુખ માટે બીજા પ્રાણીનાં સુખને ઝૂંટવી લેવુ', એ કેવળ પાશવવૃત્તિ છે.