Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 26
________________ જૈનધમ [ ૭ ] ઘેાડામાંથી ઘેાડુ' આપતાં શીખા, દાનધમને ન ભૂલેા, દીન-દુ:ખીના ઉદ્ધાર કરે. ઉત્તમ પ્રકારનું શીલ પાળેા અર્થાત્ ચારિત્રને આદશ અનાવા. બને તેટલી તપશ્ચર્યા કરે અને શુદ્ધ ભાવના રાખી જીવન પસાર કરી. આ જૈન ધર્મના મુખ્ય ઉપદેશ છે. તેને જો જીવનમાં ઉતારવામાં આવે તે અમૂલ્ય માનવદેહ સાર્થક કર્યાં ગણાય. પુનઃ આ માનવદેહ મળવા ઘણા જ દુર્લભ છે, માટે આળસ–પ્રમાદના ત્યાગ કરી ધમને જીવનમાં ઉતારા અને અનંત અવ્યાબાધ સુખના ભાગી થાઓ.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88