________________
[ ≠ ]
આ તધમ પ્રકાશ
રાત્રિભોજનને ત્યાગ કરેશ. રાતે ખાવાથી ઘણા જીવાની હિંસા થાય છે, બુદ્ધિ બગડે છે અને બીજા જન્મમાં દુર્ગતિમાં જવુ પડે છે.
ચાલવું પડે તે જોઈ ને ચાલે, પાણી વગેરે ગળીને પીએ. ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ આ બધા ભયંકર શત્રુએ છે, તેને એછા કરી.
ફાઈની નિંઢામાં ન પડા, કાઇની ઇર્ષ્યા ન કરે. આત્માને ઓળખેા. રગડાઝગડામાં ન પડો. પરસ્પર પ્રેમભાવ રાખેા. કાઇનું મ્રૂરું' ન કરો.
સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ રાખેા. દુનિયાના તમામ પ્રાણીએ આપણા મિત્રતુલ્ય છે, માટે કાઈ ને ન મારે, ન હણેા, કાઇને દુઃખી ન કરો, કાઈ ને હેરાન-પરેશાન ન કરો.
બીજાને આપણે દુઃખી કરીશું તે તેનાં કડવાં ફળે આપણને જન્મ-જન્મમાં ચાખવા પડશે, અનેકવાર મરવુ પડશે, માટે સુખની ઈચ્છાવાળા પ્રાણીએ સોને સુખી કરવા. સૌના સુખે આપણે આત્મા પૂર્ણ સુખી બની શકે છે.
ગુણી આત્માને જોઇને ખુશી થાવ, દુ:ખીને દેખી તેનું દુઃખ દૂર કરવાની ભાવના રાખેા.
નીચ, અધમ કે પાપી આત્મા પ્રત્યે તિરસ્કારવૃત્તિ ન દાખવતા મધ્યસ્થ ભાવને રાખેા. સમજે તે તેને સમજાવે; નહિ તેા ઉપેક્ષાવૃત્તિ રાખેા.