Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 33
________________ [ ૧૪ ] આ તધમ પ્રકાશ તલવારથી મ્યાન જુદું છે, તેમ દેહથી આત્મા જુદો છે. જેમ દૂધમાં ઘી વિદ્યમાન હાવા છતાં નરી આંખે દેખાતુ નથી, પણ પ્રયાગ દ્વારા તૈયાર કરેલુ' ઘી દેખાય છે, તેમ આત્મા કેવળજ્ઞાન અને કેવળદન યાને સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ દર્શીન દ્વારા જાણી શકાય છે, દેખી શકાય છે. જ્ઞાનરૂપ કાર્ય આત્માનું છે; જડનુ' નહિ. જડમાં જ્ઞાનના લેશ પણ હાતા નથી. શરીર એ ભાગ્ય છે, તેના ભક્તા કાઇ હોવા જોઇએ. તે જ આત્મા છે. ભાગ્યથી ભાક્તા જુદો જ હોય છે. , હું કોણ છું? એ પ્રતીતિ આત્માને સિદ્ધ કરે છે. થાંભલા, પાટ, પાટલેા કે કાઈ પણ જડ વસ્તુને ‘હું છુ’ એવા પ્રતિભાસ થતા નથી. જ્યારે શરીરમાં આત્મા હોય છે, ત્યારે જ ‘હું છું’ તેમજ ‘હું સુખી ’, ‘હું દુઃખી ’ વગેરે વગેરે ખેલે છે, પણ જ્યારે શરીરમાંથી આત્મા નિકળી જાય છે, ત્યારે મુડદામાંથી ‘હું છું ’ એવા ભાસ થતા નથી, માટે શરીર એ જુદી વસ્તુ છે અને આત્મા એ જુદી વસ્તુ છે. ઝરુખા અને ઝરુખામાં ઊભા રહેનાર માણસ ઝરુખાથી જુદા છે, તેમ શરીર અને શરીરમાં રહી તમામ વસ્તુઓને દેખનાર જુદો છે. આંખ દેખતી નથી, પણ મુડદામાં મેાટી આંખ હોવા છતાં મુડદુ` કેમ કહેવુ જ પડશે કે આંખ દેખતી નથી પણ હતા તે દેખતા હતા. આંખ એ સાધન છે. જેમ મકાનમાંથી ખારી કે દરવાજાદ્વારા માણસ બહાર જુએ છે, આંખદ્વારા દેખી શકે છે, તેથી આંખ વગેરે જુદી વસ્તુ છે અને આત્મા એ જુદી વસ્તુ છે. આત્મા દેખે છે. દેખતું નથી ? એમાં આત્મા તેમ માણસ ઇન્દ્રિયા એ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88