________________
[ ૧૭ ]
એક જ માતાના ઉદરમાં એકી સાથે જન્મેલા જોડલામાં પણ એક મૂખ અને ખીજે બુદ્ધિશાળી જોવાય છે, એક શ્રીમત અને બીજો રંક જોવાય છે, તેનું કારણ શું ? ગર્ભમાં તેા કર્મ કર્યા નથી, છતાં આટલી બધી વિચિત્રતા કેમ ? માનવું જ પડશે કે પૂર્વભવનાં કનાં પિરણામે એક સાથે જન્મવા છતાં આવી ગજબની વિચિત્રતા જણાય છે.
કમ
*
અનાદિ કાળથી ખાણમાં રહેલુ સાનુ જેમ માટીથી સેળભેળ હાય છે, તેમ આ આત્મા પણ અનાદિ કાળથી કર્મવડે લેપાયેàા છે. જેમ સુવર્ણ ખાણમાંથી બહાર કાઢ્યા પછો તેજાખ વગેરે પ્રયાગેાદ્વારા શુદ્ધ અને નિર્મળ બને છે, તેવી જ રીતે આત્મા પણ તપ, સંયમ અને દયાદાન આદિ સાધનેાવડે કથી વિમુક્ત બને છે.
જીવાત્માની સંખ્યા અનતાન ત છે. સૌનેા આત્મા જુદે છે. જો એક જ આત્મા હેત તેા એકનાં સુખે સૌ સુખી અને એકનાં દુ:ખે સૌ દુ:ખી જોવામાં આવત, પણ એથી ઉલટુ' જ જોવામાં આવે છે. જે વ્યક્તિ સાકર ખાય છે, તેને જ સાકર મીઠી લાગે છે. એક વ્યક્તિ મરણ પામતા તેની સાથે બધાં કંઇ મરી જતાં નથી, તેથી સમજી શકીએ છીએ કે, સ્વરૂપે સૌ આત્મા સરખા હોવા છતાં વ્યક્તિગત બધા આત્મા જુદા છે.
જે જે આત્મા કથી વિમુક્ત બને છે, તે બધા જ પરમાત્મા અને છે. શુદ્ધ અનેલા આત્માને પુનઃ કર્મો લાગતા નથી, તેમજ તેને અવતાર કે જન્મ લેવાના હાતા નથી.
આર