________________
[ ર ]
આધમ પ્રકાશ
કહેવાય છે. આવા જિન, તીર્થંકર કે અરિહતેાની અનંત ચેાવીશીએ થઇ ગઈ અને હવે પછી પણ થશે.
તીર્થંકર દેવના આત્માએ જન્મથી જ વિશિષ્ટ જ્ઞાની અને મહાસૌભાગ્યશાળી હાય છે.
એ તીર્થંકર દેવના આત્માએ રાજપાટનેા ત્યાગ કરી, વૈભવ-વિલાસાને ત્યજી દીક્ષા( સન્યાસ ) અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કર્યો પછી તેઓ ઉત્કટ તપશ્ચર્યાદ્વારા જન્મજન્મનાં પાપાને વિખેરી નાખે છે, ચીકણાં કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે અને શત્રુ-મિત્ર ઉપર સમભાવ કેળવી, વીતરાગદશાને પામી કેવળજ્ઞાન અને કેવળદનને વરે છે. મતલબ કે તેમને સંપૂર્ણ જ્ઞાન પેદા થાય છે, જેનાવડે તેઓ ત્રણેય કાલના—ભૂત, ભવિષ્ય અને વર્તમાન તમામ ભાવાને યથાપણે જાણે છે અને જુએ છે. અને તેથી જ કાણુ ક્યાંથી આવ્યે ? ક્યાં જશે ? અનંતકાળ પહેલાં તે કઇ કઇ અવસ્થા ભાગવતા હતા ? ક્યારે એને ઉદ્ધાર થશે ? વગેરે વગેરે વસ્તુએ તેમને હસ્તામલકવત્ સ્પષ્ટ હાય છે.
આત્માને પરમ વિકાસ સાધે તેને પરમાત્મા કહેવામાં આવે છે. આવા પરમાત્માએ એ પ્રકારના હાય છે : જીવનમુક્ત અને વિદેહમુક્ત. તેમાં જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય એ ચાર ઘાતીકમેનિા જડમૂળથી વિનાશ કર્યાં હોય છે, તેમને જીવનમુક્ત કહેવાય છે અને જેમણે નામક, ગાત્રક, આયુષ્યકર્મ અને વેદ્યનીયકમ એ ચાર અઘાતી કર્મોના પણ જડમૂળથી