Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 20
________________ ॥ નમો નિંગાળ આહત-ધર્મ-પ્રકાશ : ૧ : જૈન ધર્મ અહિંસા, સયમ, તપ, આદિ ગુણાવડે ધર્મની પરીક્ષા કરવામાં આવે તે જૈન ધર્મ સૌથી મેાખરે આવે તેમ છે. તેનું સ્વરૂપ અહીં ટૂંકમાં દર્શાવીશું, જિનની ઉપાસના કરનારા ધમ તે જૈન ધર્મો, અથવા જિનાએ ઉપદેશેલા ધર્મ તે જૈન ધર્મ. જિન એટલે રાગદ્વેષાદિ અંતર`ગ શત્રુઓને જીતનાર અર્થાત્ તેના જડમૂળથી નાશ કરનાર, સર્વજ્ઞ સદી પરમાત્મા. આવા જિના અનાદિ કાલથી થતા આવ્યા છે, તેથી જૈન ધર્મ અનાદૅિ છે. કાળના બે વિભાગ હાય છે. એક ઉત્સર્પિણી એટલે ચડતા કાળ અને એક અવસર્પિણી એટલે ઉતરતા કાળ. આ બન્ને કાળમાં ૨૪-૨૪ જિના થાય છે. તેઓ ધર્મરૂપી તીની સ્થાપના કરનારા હોવાથી તીથ કર કહેવાય છે અને હાવાથી અર્હત્ કે અરિહંત દેવાની પણ પૂજાને યાગ્ય આ−1

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88