________________
अनेकान्तजयपताका
(તૃતીયા महद्दर्शनमनिमित्तमिति चेत्, न, अल्पस्यैव तन्निमित्तत्वात्, तदभावेऽभावाद् विप्रकर्षा
- વ્યારહ્યા છે.. योगिनोरभेदप्रसङ्गात् । प्रसङ्गश्च द्वयोरपि-योग्ययोगिनोः तत्तन्निमित्तत्वात् तस्याः-उपलब्धेः तन्निमित्तत्वात्-अधिकृतवस्तुनिमित्तत्वात् । तन्निमित्तत्वं च तद्भावभावित्वानुविधानात्अधिकृतवस्तुभावभावित्वानुकरणात् । अतन्त्रमेतदर्वाग्दृशामित्येतदेवाह मरावित्यादिना । मरौ विषये अल्पभावे अल्पस्य-छगणादेः सत्तायां महद्दर्शनं महत:-वत्सादेरिव दर्शनम् अनिमित्तम्, अल्पस्याप्रतिभासनेन निमित्तत्वायोगात् । इति चेत्, एतदाशङ्क्याह-न, अल्पस्यैव-छगणादेः
...... અનેકાંતરશ્મિ .... અસંપૂર્ણ (ત્રયત્કિંચિ) ધર્મના સાક્ષાત્કારરૂપે દર્શન થાય છે – આમ, બંનેને જુદી જુદી ઉપલબ્ધિ થતી હોવાથી, ઘટાદિને એકસ્વભાવી માની શકાય નહીં.
જો વસ્તુ અનેકસ્વભાવી ન હોય, તો યોગી – અયોગી બંનેને સરખી જ ઉપલબ્ધિ થશે અને તેથી બંનેનું જ્ઞાન સરખું થવાથી બંને વચ્ચે ભેદ જ નહીં રહે...
પ્રશ્નઃ વસ્તુ એકસ્વભાવી હોવા છતાં, યોગી-અયોગીને જુદું જુદું જ્ઞાન પોત-પોતાના યોગના બળે થશે એમ માનશું.
ઉત્તર : પણ તેવું ન મનાય, કારણ કે બંનેને વસ્તુના બળે જ વસ્તુનું જ્ઞાન થાય છે. પ્રશ્ન : કેમ વસ્તુના બળે જ ?
ઉત્તરઃ કારણ કે ઘટાદિ વસ્તુ સાથે તેનો અન્વય-વ્યતિરેક છે - (૧) ઘટાદિ હોય તો જ ઉપલબ્ધિ થાય, (૨) ન હોય તો ન થાય - આમ, બંનેની ઉપલબ્ધિ વસ્તુના નિમિત્તે થાય છે, પણ વસ્તુ જો એકસ્વભાવી જ માનવામાં આવે, તો તનિમિત્તક ઉપલબ્ધિમાં પણ ફેર નહીં રહે... ફલતઃ યોગીઅયોગી બંનેને એક સરખી ઉપલબ્ધિ થવાથી – બધા અંશે બંને સમાન થઈ જતાં - તે બે વચ્ચે ભેદ જ નહીં રહે.
અયોગીભાવી ઉપલબ્ધિની વસ્તુનિમિત્તતા ગ પૂર્વપક્ષ: પણ આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને “વસ્તુ હોય તો જ જ્ઞાન થાય” – એવું તો છે નહીં, કારણ કે મરુદેશમાં બકરો પણ, દૂરથી વાછરડાં જેવો મોટો લાગે છે, પણ ત્યાં વાછરડા જેવા
જ વિવરમ્ .. ___27. अतन्त्रमेतदर्वाग्दृशामिति । अतन्त्रम्-अनायत्तमेतत्-वस्तुभावभावित्वानुकरणमर्वाग्दृशां प्रमातॄणां सम्बन्धिन:, ज्ञानस्येति गम्यते ।।
28. वत्सादेरिव दर्शनमिति । ‘मरु'भूमौ हि अल्पोऽपि छगणको भूमिस्वाभाव्यादेत वत्सक इति
જે બીજા બધા દેશમાં; મોટી પણ વસ્તુ દૂરથી નાની દેખાય... પણ મરુદેશમાં ખુલ્લો ભાગ હોવાથી ત્યાં વસ્તુ નાની ન દેખાય, પણ તેવી ને તેવી જ દેખાય... હવે દૂરથી જોનારા પ્રમાતાને ત્યાં એવું લાગે કે આ વાછરડું હશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org