Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 424
________________ अनेकान्तजयपताका (તૃતીય चेत्, किं तेन ? अन्यत एव ग्राह्यभेदसिद्धेः । अयोगिन एव सः, न योगिन इति चेत्, न, तदेकस्वभावत्वविरोधात् । ग्राहकभेदादविरोध इति चेत्, न, एकस्वभावायाः तद्भेदेऽपि ग्रहणभेदासिद्धेः । (२८५) न हि नीलसंवेदनमन्यथा स्वनीलत्वमधिगच्छति, છે ત્યારથી ... वाच्यम् । अस्पष्टग्राह्यतेति चेत्, न, योगिनोऽपि तथा-अस्पष्टग्राह्यतया ग्रहणापत्तेः । न तस्य-योगिनः आवरणम् । इति चेत्, एतदाशङ्क्याह-किं तेन-आवरणेन ? अन्यत एवअन्यसम्बन्धिन आवरणात् ग्राह्यभेदसिद्धेः ततस्तस्यास्पष्टग्राह्यतोपगमात् । अयोगिन एव सःग्राह्यभेदः, न योगिनः । इति चेत्, एतदधिकृत्याह-न, तदेकस्वभावत्वविरोधात्-न तस्याःदान-हिंसादिविरतिचेतनाया एकस्वभावत्वविरोधात् । ग्राहकभेदात् कारणात् अविरोधः । इति चेत्, एतदाशङ्क्याह-न, एकस्वभावाया:-दान-हिंसादिविरतिचेतनायाः तद्भेदेऽपिग्राहकभेदेऽपि ग्रहणभेदासिद्धेः । एतदेव निदर्शनान्तरेण भावयन्नाह-न हीत्यादि । न हि - અનેકાંતરશ્મિ .... “અસ્પષ્ટગ્રાહ્યતા” ઊભી થાય છે... (અર્થાત્ તે એવી રીતે ગ્રાહ્ય =જ્ઞાનનો વિષય) બને છે, કે જેથી તેનો સ્પષ્ટબોધ થતો નથી...) સ્યાદ્વાદીઃ જો અમુક જીવના આવરણને કારણે, તે ચેતનામાં અસ્પષ્ટગ્રાહ્યતા થતી હોય, તો તો તે ચેતનાને ગ્રહણ કરનાર, યોગીને પણ તેનો અસ્પષ્ટ બોધ થશે. (અર્થાત્ યોગીને પણ ચેતનાનો નિશ્ચય નહીં થાય..) બૌદ્ધ : પણ યોગીને તો કોઈ જ આવરણ નથી, તો તેને તેનો નિશ્ચય થવામાં શું વાંધો? સ્યાદ્વાદીઃ યોગીને આવરણ ન હોય તો શું થયું? બીજા અયોગી જીવોને તો આવરણ છે જ ને ! અને તે આવરણને કારણે જ તો તાદશ ચેતનામાં તમે અસ્પષ્ટગ્રાહ્યતા માનો છો.. બૌદ્ધ : અયોગીને આવરણ હોવાથી, માત્ર અયોગી માટે જ તે પદાર્થ અસ્પષ્ટગ્રાહ્યરૂપ બનશે, યોગી માટે નહીં... એટલે યોગીને તો તે પદાર્થ સ્પષ્ટગ્રાહ્યરૂપ જ થશે... સ્યાદ્વાદીઃ અરે ! તો તો એકાંત એકસ્વભાવનો વિરોધ થશે, કારણ કે ઉપરોક્ત કથન પ્રમાણે તો તમે, તાદેશચેતનામાં અનેક સ્વભાવ કલ્પી લીધા - (૧) યોગીને આશ્રયીને સ્પષ્ટગ્રાહ્યત્વસ્વભાવ, અને (૨) અયોગીને આશ્રયીને અસ્પષ્ટગ્રાહ્યત્વસ્વભાવ... બૌદ્ધ : પણ એક જ વસ્તુનું જુદા જુદા ગ્રાહકને આશ્રયીને જુદી જુદી રીતે ગ્રહણ થાય, તો તેમાં વિરોધ શાનો? સ્યાદ્વાદીઃ પણ એકાંત એકસ્વભાવી દાનાદિચેતનાનું તો, જુદા જુદા ગ્રાહકને આશ્રયીને પણ, જુદી જુદી રીતે ગ્રહણ સિદ્ધ નથી... (૨૮૫) એવું બનતું નથી કે નીલાનુભવ, સ્વવિષયભૂત નીલત્વને જુદી રીતે (=અનીલત્વરૂપે) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438