Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 425
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ६४० -> अन्यथा च तद् योगीति, अनेकस्वभवतापत्तेः । अत एकस्वभावस्य वस्तुनः सर्वेषां तुल्यं ग्रहणमग्रहणं चेति सन्यायरणस्तम्भः ॥ ( ૨૮૬ ) ન = તંત્ર પામ્વર્યેળ તત્તòાર્યસાધનાિિનશ્ચય:, તથાઽપ્રતીતે:, अस्ति च तत्कार्त्स्यग्रहीतुर्योगिनः, इतरथा योग्य योगिनोस्तत्र विशेषाभावप्रसङ्गात्, तथा च *બાબા.... नीलसंवेदनमन्यथा स्वनीलत्वमधिगच्छति अनीलत्वादित्वेन, अन्यथा च तत् - नीलत्वं योगीति । कुतो न हीत्याह- अनेकस्वभावतापत्तेः । सर्वोपसंहारमाह- अत एकस्वभावस्य वस्तुनः-पुरुषदानादिचेतनादेः सर्वेषां पुत्रादीनां तुल्यं ग्रहणमग्रहणं चेति सन्यायरणस्तम्भः ॥ न चेत्यादि । न च तत्र - एकस्वभावे वस्तुनि पारम्पर्येण - प्रबन्धवृत्त्या तत्तत्कार्यसाधनशक्तिनिश्चयः-तत्तत्कार्यमुत्तरोत्तरक्षणरूपम्, तस्य साधनशक्तयः पारम्पर्येण तत्तत्कार्यसाधनशक्तयः, तासु निश्चयो नैव । कुत इत्याह- तथाऽप्रतीतेः । अस्ति च तत्र पारम्पर्येण तत्तत्कार्यसाधनशक्तिनिश्चयः । कस्येत्याह- तत्कार्त्स्यग्रहीतुः तस्य - एकस्वभावत्वाभिमतस्य * અનેકાંતરશ્મિ ગ્રહણ કરે અને યોગી તેને જુદી રીતે (–નીલત્વરૂપે) ગ્રહણ કરે... જો કરે તો નીલત્વ અનેકસ્વભાવી થઈ જાય... એટલે બંનેને સમાન રીતે જ થાય અને તેથી ગ્રાહકના ભેદથી ગ્રહણનો ભેદ થતો નથી... નિષ્કર્ષ : તેથી પુરુષ કે દાનાદિચેતનારૂપ વસ્તુને જો એકસ્વભાવી માનો, તો પુત્ર-અધ્યેતા/ યોગી-અયોગી આદિ તમામ પ્રમાતાઓને તે વસ્તુનું ગ્રહણ અને અગ્રહણ તુલ્ય થશે, એવો સન્યાયનો રણસ્તંભ છે, અર્થાત્ ન્યાય પ્રમાણે એ વાત રણસ્તંભની જેમ સ્થિર થાય છે. એટલે → તે (પુરુષ) વસ્તુ જો પુત્રને જનકરૂપે લાગે, તો અધ્યેતાને પણ જનકરૂપે જ લાગશે અથવા તો અધ્યેતાની જેમ પુત્રને પણ જનકરૂપે નહીં લાગે... → તે (ચેતના) વસ્તુનો જો અયોગીને અસ્પષ્ટ બોધ થાય, તો યોગીને પણ અસ્પષ્ટ બોધ થશે અથવા તો યોગીની જેમ અયોગીને પણ સ્પષ્ટ બોધ થશે... આ બધા વસ્તુને એકાંત એકસ્વભાવી માનવામાં દોષો છે, એટલે વસ્તુને અનેકસ્વભાવી જ માનવી રહી... (૨૮૬) બીજી વાત, એકસ્વભાવી વસ્તુ પરંપરાએ ઉત્તરોત્તરક્ષણરૂપ કાર્ય કરે છે, એટલે તે વસ્તુમાં ઉત્તરોત્તરક્ષણરૂપ કાર્ય સાધવાની શક્તિ રહેલ છે, પણ આપણને તેઓનો નિશ્ચય થતો નથી, કારણ કે તેવી (=શક્તિનો નિશ્ચય થવાની) પ્રતીતિ જ થતી નથી... પણ એકસ્વભાવી તરીકે અભિપ્રેત પુરુષ-દાનાદિચેતનારૂપ વસ્તુને, જે યોગી સંપૂર્ણપણે ગ્રહણ ૨. ‘ભાવાપન્ને:' રૂતિ -પાટ: । ૨. ‘તાર્ય૦’ કૃતિ દ્દ-પાન: 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438