Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 426
________________ ६४१ अनेकान्तजयपताका (તૃતીયઃ दृष्टेष्टविरोधः । इति न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगम इति कृतं प्रसङ्गेन । (૨૮૭) તથા વોન્ "वस्तुनोऽनेकरूपस्य नेन्द्रियात् सर्वथा गतिः । चित्रावरणयोगेन प्रमातुः किन्तु देशतः ॥१॥ . વ્યારા . वस्तुनः पुरुषदान-हिंसादिविरतिचेतनादेः कात्यं-सम्पूर्णत्वं तस्य ग्रहीता-परिच्छेत्ता तस्य तत्कात्य॑ग्रहीतुर्योगिनः, तथाऽनागतव्याकरणप्रामाण्यात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-इतरथा योग्यऽयोगिनोस्तंत्र-वस्तुनि विशेषाभावप्रसङ्गात् 'परिज्ञानं प्रति' इति सामर्थ्य तथा च दृष्टेष्टविरोधः । इति-एवं न ह्यर्थसन्निधिरित्येवायोगिनां सर्वाकारमेव तदवगमः-वस्त्ववगम इति कृतं प्रसङ्गेनेति महानिगमनम् । तथा चोक्तमित्यादिना ज्ञापकमाह-वस्तुनः-दध्यादेरनेकरूपस्य सैद्रव्यादिधर्मापेक्षया नेन्द्रियात्-चक्षुरादेः सर्वथा गतिः-सर्वधर्मात्मत्वेन પક અનેકાંતરશ્મિ ... કરે છે, તે યોગીને તો, પદાર્થમાં રહેલ ઉત્તરોત્તરક્ષણરૂપ કાર્યસાધક શક્તિનો પણ અવશ્ય નિશ્ચય થાય છે... પ્રશ્ન : પણ યોગીને તેવો શક્તિનિશ્ચય થાય છે, એવું શી રીતે જણાય ? ઉત્તર : જુઓ, “ભવિષ્યમાં આવું આવું થશે” – એવું તે તે કાર્યસંબંધી કથન, તે કાર્યસાધક શક્તિના નિશ્ચય વિના અસંભવિત છે. એટલે તે ભવિષ્યવિષયક કથનથી સિદ્ધ થાય છે કે યોગીઓને વસ્તુગત કાર્યસાધક શક્તિનો અવશ્ય નિશ્ચય થાય છે... આ રીતે પુરુષાદિ વસ્તુ વિશે (૧) અયોગીને કાર્યસાધકશક્તિનો અનિશ્ચય, અને (૨) યોગીને કાર્યસાધકશક્તિનો નિશ્ચય - આવું માનવું જ રહ્યું, નહીંતર વસ્તુ વિશે યોગી-અયોગીજ્ઞાનમાં કોઈ ફેર જ નહીં રહે. પ્રશ્ન : તો બંનેનું જ્ઞાન એક સરખું માનીએ તો? ઉત્તરઃ તો દષ્ટ-ઈષ્ટનો વિરોધ થશે, કારણ કે બંનેનું જ્ઞાન ભિન્નરૂપે જ દેખાય છે અને ભિન્નરૂપે જ બધાને ઇષ્ટ છે... એટલે એકસ્વભાવી વસ્તુ વિશે પણ, અલગ-અલગ પ્રમાતાને અલગ-અલગ રીતે જ્ઞાન થાય, એવું તો તમારે પણ માનવું જ રહ્યું... મહાનિષ્કર્ષ : તેથી પદાર્થનું સંનિધાન હોવા માત્રથી અયોગીને સંપૂર્ણપણે કે એકીસાથે બોધ થાય એવું નથી, એટલે અનેકધર્મક વસ્તુવાદીમતે અસંપૂર્ણજ્ઞાન કે ક્રમિકજ્ઞાનની અસંગતિ નથી.. (૨૮૭) હવે ઉપરોક્ત સંપૂર્ણ વાતને જણાવનાર શ્લોકો કહે છે – (૧) સદ્ગદ્રવ્યાદિની અપેક્ષાએ અનેકધર્માત્મક દહીં વિગેરે વસ્તુનો, ચક્ષુ આદિ ઇન્દ્રિયો દ્વારા સંપૂર્ણપણે (=સર્વધર્માત્મકરૂપે) બોધ નથી થતો, પુરુષાદિ પ્રમાતાને પણ વિચિત્ર આવરણને કારણે, ૨ અનુકુન્ ! ૨. “તવૈવ વસ્તુન' તિ -પટિ: I રૂ. ‘દ્રવ્યત્વદ્રિ' રૂતિ ય-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438